About Us
નમસ્તે…..
“આપની સેવા એજ અમારું કર્મ”,વધતી જતી ટેકનોલોજી અને વધતી જતી માંદગી માં દર્દી કે દર્દી ના સગાઓ એ સમય પસાર કરવો ખુબજ કઠિન બને છે. ત્યારે દર્દી કે દર્દી ના સગા સાત્વિક વાતાવરણ માં સારવાર લેવાનું પસંદ કરે છે. જેથી તેઓ મનની હળવાશ અનુભવી શકે, આવા સંજોગો માં હરહાલ માં અમે અને અમારી ટીમ આપના ઘર સુધી સંતોષકારક સારવાર આપવા તત્પર છીએ. જ્યારે પીડિત ને યોગ્ય સમયે અને યોગ્ય સારવાર મળવો તે તેનો હક છે, યોગ્ય સારવાર આપના ઘર સુધી પૂરી પાડવી એ અમારી ફરજ છે.
“દર્દી દેવો ભવ:”