About Us
ક્રિષ્ના ઓર્ગનિક ફાર્મ એ ગાય આધારીત ફાર્મ છે જેમાં એક પન જાત ના રાસાયણિક દવા કે રાસાયણિક ખાતર કે કેમિકેલ યુક્ત નો ઉપયોગ કરવામાં આવતો નથી.પાક ઉપજાવવા માત્ર ગૌમૂત્ર તથા ગાય ના છાણ નો ઉપયોગ કરવાના આવે છે
આ ફાર્મ RSOCA-ORG/SC/1903/000903
તથા FSSAI-20719028000229 રજીસ્ટર છે