About Us

- આધુનિક ‘ડિટોક્ષ થેરાપી’ દ્વારા રોગપ્રતિકારક શક્તિ માં વધારો કરી ચિકનગુનિયા જેવા ભયંકર રોગો સામે પણ રક્ષણ મેળવી શકાય છે.
- શારીરિક અને માનસિક આરામ તથા ત્વચા ને સંપૂર્ણ કોમળ બનાવા અભ્યંગ અને સ્વેદન થેરાપી એ જ સાચો ઉપાય.
- એક્યુપ્રેશર ની થેરાપી કરાવી શરીર ના દરેક અંગો ને સંપૂર્ણ મજબૂત બનાવો.
- અભ્યંગની મદદથી શરીર ની તમામ થકાવટ દૂર કરો.
- શિરોધારા ની મદદથી માથાનો દુઃખાવો, વાળના રોગો અને અનેક શારીરિક તેમજ માનસિક રોગોને દૂર કરો.
- તમે તમારા શરીરમાં રહેલા ઝેરી દ્રવ્યો થી સંપૂર્ણ પણે મુક્તિ મેળવી શકો છો અને ત્વચા ને એક અલગ કોમળતા આપી શકો છો, માત્ર એક ડિટોક્ષ થેરાપી દ્વારા.
- પેટ માં રહેલા રોગો ને આયુર્વેદિક ઉપચાર કરાવી શરીરને શુદ્ધ બનાવો.
- કોઈ પણ પ્રકારની આડઅસર વગર હમણા જ આયુર્વેદિક ટ્રીટમેન્ટ દ્વારા શરીર ને સંપૂર્ણ શુદ્ધ કરો.