Yuva Sena

  • Harikishansinh Rajput (NGO)
  • +91 9824528200
  • yuvasenaofficial2013@gmail.com
  • 20, Maruti complex Tarapur, Dis- Aanad, Gujarat, 388180.
Call Now
Chat on whatsApp
Going to Website
Mail Us

About Us

યુવાસેના શુ છે ?

【 દરેક જાતિ ના લોકો જોડાઈ શકશે】

 

1) યુવાસેનાએ સામાજિક સંગઠન છે.
2) યુવાસેના એ કોઈ રાજકીય પક્ષ નથી.
3) યુવાસેના ને કોઈ રાજકીય પક્ષ થી કોઈ લેવા દેવા નથી.
4) કોઈ પણ પક્ષ ના લોકો જોડાએ શકશે.
5) યુવાસેના કોઈ પણ નાતજાતના ભેદભાવ નથી.
6) માનવસેવા અને હક માટે લડત આપતું સંગઠન છે.
7) યુવાસેના માં કામ કરવું હોઈ તો ઈમાનદારી થી કરવાનું રહેશે.
8) કોઈ પણ પ્રકારનો વિખવાદ કરવો નહીં.
9) પ્રદેશ માંથી આવેલા માહિતી નું ચુસ્તપણે
પાલન કરવું.

યુવાસેના ની એક્ટિવિટી હવે વેબસાઈટ પર જોવો.
http://yuvasenaofficialnews.com

ટેલિગ્રામ લિંક: 
https://t.me/joinchat/SU6tWRb6ebRP9YIw61Vi2Q

યુવાસેના માં જોડાવા માગતા હોવ તો નીચેનું ફોર્મ ભરીને પોતાનું સમર્થન આપો.

https://forms.gle/uKa6icXozkbZ2sL79

Our Social Activities

લોકડાઉન 40 સેવા રોજ 1500 થી 2000 લોકો ને ભૂખ્યા ને ભોજન

ચાઇનીઝ પ્રોડક્ટ યુવાસેના દ્વારા ગુજરાત ભરમા વિરોધ

શહિદો ને શ્રધ્ધાનજલિ

વિદ્યાર્થીઓ ના હિત માટે કરિયર કાઉન્સિલીગ નો કાર્યક્રમ

ખેડૂતો ના પાક નિષ્ફળ ગયો હોય તો સરકાર ને રજુઆત કરી વળતડ આપવા આવેદનપત્ર

પોલીસ ને ગ્રેડપે અને અન્ય સુવિધા ઓ આપવા આવેદનપત્ર

યુવાસેના દ્વારા વિવિધ રોગ નીદાન કેમ્પ

યુવાસેના દ્વારા વારતહેવારે જરુરમંદ ને મિઠાઈ

Gallery

Payment

Googlepay Number

: XXXX

Bank Name

: XXXX

Account Number

: XXXX

Ifsc Code

: XXXX

ENQUIRY FORM

MAKE YOUR CARD - CLICK HERE

Close Bitnami banner
Bitnami